Who’s the Boss?


Well sometimes you don’t have time for yourself.  Like time for things you like to do, time to carry your myriad interests, u know! Life is very swift, makes you forget who you are. It’s been after a long time i am penning down my thoughts here..Writing always makes me feel alive. It is like a dream comes true every time I write. But you know It doesn’t take a PhD to understand the potential for disappointment in attaining one’s goals, the reality can never live up to the preceding fantasy.. Purpose. Dreams. Desire. Distractions. Mystery. But LIFE is REALITY and i don’t want to go there….;)  That’s the riddle of life. That’s the spirit of it. That’s power of life. 😉

Kahi se bhi shuru kru bat philosophy pe hi atakti he…LOL..Anyway tonight I present one poem (not mine though..:P ) to all those who are fiercely independent and passengers of a train called “Freedom Train.” They lead life, they take decisions, do blunders, learn from them, they generally don’t cast to past, believers, headstrong, lovers, romantic yet practical,crazy,genius,,stobborn like a kid,honest,frank,ENIGMA,….By sketching them I am scratching  myself…:O

Soooo here is the poem…. It was truly a discovery….

Who’s the Boss?

Where’s your boss? – he’s over there

And he’s the one who gives me fear

And so he should – look what you did

Doesn’t any one around here care?

Where’s their boss? – she’s never here

Funny that – she used to care

Her manager over-managed her

Now she’s like us, we don’t care

Where’s your boss? Oh I don’t care

Tomorrow I am leaving from here

But you liked the work – you didn’t shirk

Yes I know but here things just aren’t fair

Who’s our boss? – No one Mate!

We really all do get on great

Just help us out – but stay well out

Then more and more goes on the plate!

– Unknown ( Traveler of the Freedom Train.:) )

Meaning of these amazing words??  Well I leave up to you…otherwise If I (You) will leave that to me then again it will end up in blunder b’coz I am an analyst…and can drive you mad…. 😀

 i- Google

Victory at all costs, victory in spite of all terror, victory however long and hard the road may be; for without victory there is no survival.”     —Winston Churchill

Bonne Nuit!……!?! :O Some people are like owls…they don’t understand this word…:)

Posted in Uncategorized | 5 Comments

Who’s the Boss?


Who’s the Boss?.

Posted in Uncategorized | Leave a comment

planetJV

gaalib

કાસિદ કે આતે આતે ખત ઇક ઔર લિખ રખું
કિ મૈં જાનતા હું, વો જો લિખેંગે જવાબ મેં !

( પ્રિયજનનો સંદેશ લઈને આવતો મેસેન્જર કે મેસેજ  આવે એ પહેલા નવો પત્ર કે મેઈલ  લખીને તૈયાર રાખું, કારણ કે જવાબમાં એ શું લખશે એ તો મને રજેરજની ખબર છે, એવો હું એમની મહોબ્બતમાં ગળાબૂડ છું ! )

૨૧૫ વર્ષ.

એકમેવ. અજોડ. અદ્વિતીય. અનન્ય…આ તમામ વિશેષણોની સાપેક્ષે લઇ શકાય એવું એક નામ :  મિર્ઝા ગાલિબ. ૧૭૯૭ની ૨૭ ડિસેમ્બરે જન્મેલી આ ટાવરીંગ ટેલન્ટ કોઈ પણ એન્ગલથી એની સાથે જ બર્થ ડેટ શેર કરતા સલમાન ખાનથી પણ વધુ ફેન ફોલોઈંગ મેળવવા દરજ્જેદાર છે. ટાગોર, ગાલિબ, હુસેન, ઓશો, કબીર…આ પાંચ દાઢીઓ ભારત સાંસ્કૃતિક ખુશ્બૂનું પંચામૃત છે !

કમબખ્ત મિયાં ગાલિબ…… ટીન એજમાં જ પપ્પાના પ્રતાપે એમનો દીવાન વંચાઈ ગયા પછી અડદિયો ખાધા પછીની કોફી મોળી લાગે, એમ બહુ વખણાતી કે ગવાતી અમુક શાયરીઓ પણ ફિક્કી જ લાગે છે, તાઉમ્ર ..આજીવન ! ગાલિબ એટલે શહેનશાહે…

View original post 434 more words

Posted in Uncategorized | Leave a comment

મલાવ તળાવ – યાદોના તળાવમાં ડૂબકી


ગઈકાલે જન્માષ્ટમીની રાતે મમ્મી સાથે દર વર્ષ ની જેમ કૃષ્ણ ભગવાન ના જન્મ ને વધાવી લેવા જોડે જાગવાનું થયું…ઘણી વાર કેટલાય વર્ષો સુધી અમુક ક્ષણો અખંડિત રેહતી હોય છે..દર વર્ષ ની જેમ એ જ ભજનો અને ઢોલ – ખંજરી થી રેલાતું સંગીત, પવનની આવતી – જતી લેહરખી, ફૂટતા ફટાકડા અને મમ્મી સાથે અંગત વાતો…વાત વાત માં જ ઘરથી થોડે દુર આવેલા મલાવ તળાવ અને ત્યાંના મંદિરની વાત નીકળી અને એણે ઈચ્છા દર્શાવી મારી સાથે ત્યાં જાવાની. આખે આખું બાળપણ એ નામ મમ્મી એ ઉચ્ચારતાની સાથે જ માનસપટ પર ઉપસી આવ્યું..મમ્મી તો ઘણી વાર સાંજે એ અંબા માતાના મંદિરે દર્શન કરવા અને ફરવા જાય છે પણ હું વર્ષો થી ત્યાં નતી ગઈ,લગભગ આંઠ વર્ષથી. મેં હા પાડી ત્યારે મમ્મીએ જે રીતે જોયું એને ખબર પડી ગઈ હતી કે હું થોડી વાર ચૂપ કેમ થઇ ગઈ હતી.:) આવા જ સંવાદો જિંદગી ની પરિભાષા છે જેને આપણે ઉમર સાથે વેહવા નથી દેતા.એક અજીબ એહસાસ અને લાગણી હતી જેનું વર્ણન શક્ય નથી.

હવે ફ્લેશ બેક તો કરવું જ પડે મારે પેહલા…તો અમે બાળપણ માં બધા મિત્રો ઘણી વાર સાંજે મલાવ તળાવ ફરવા આવતા..ઘર થી લગભગ પંદર મિનીટ થતી ત્યાં પોહચતા એટલે અમે ટોળકી ચાલતા – ચાલતા, ધીંગા – મસ્તી કરતા, મારા -મારી કરતા જતા અને હા મંદિર નજીક હોય એટલે કે બે – ત્રણ મિનીટ નું અંતર હોય એટલે રેસ લગાવતા..:P ભાગી ને મંદિર પહોચી તરત દર્શન કરી આવતા અને અરે સૌથી પેહલા પગથીયે આવતો માથા પર નો ઘંટ જોર થી વગાડતા. બાકી બધા મિત્રો માં મને તો (અત્યારે પણ) પ્રસાદ નું બહુ આકર્ષણ રેહતું,તરત નજર પડ્યા વગર રહે નહિ..:) દર્શન કર્યા પછી મંદિર ના પ્રાંગણ માં દોડ -પકડ, નદી – પર્વત, ખો -ખો રમતા. પછી બવ ભાગી -ભાગી ને થાકી ગયા હોઈએ એટલે પછી થાક ઉતારવા વારો આવે મંદિર ની બહારના ચકડોળ માં અને ક્યારેક ઘોડા પર બેસવાનો. ખાસ ગોયરો વખતે ત્યાં મેળા જેવું વાતાવરણ ઉભું થતું અને એ પાંચ દિવસ તો મારી મમ્મી પણ અમારી સાથે ત્યાં આવતી..ગોયરો વખત ની મજા માટે જ એ જગ્યા મારા માટે ખાસ છે અને રેહશે..એ પાંચ વર્ષો માં આવેલા એ પાંચ દિવસો અદભુત હતા..(ભલે ગોયરો બવ શ્રદ્ધા થી નથી કરી બધા ની જેમ..એટલે જ કદાચ શોધ હજી સુધી ચાલુ જ છે..!:D:P) પછી અમે જતા તળાવ પાસે જ્યાં કાચો રસ્તો હતો જે અત્યારે વોકિંગ ટ્રેક બની ગયો છે..અમે હોડી તરાવતા, દેડકા ને માછલીને નિહારતા, પથરા પાણી માં ફેકતા અને એમાં ય કોનો કેટલો દૂર લગી ગયો એ સરખાવતા એક આનંદ આવતો..લગભગ બે – ત્રણ કલાક જતા રેહતા અને ખબર પણ પડતી નહિ..પછી વળી પાછા ઘેર એવી જ શેતાની કરતા નીકળી પડતા..

અને એક આજ ના દિવસે..આટલા વર્ષો પછી ઘર થી એ રસ્તા પર ચાલતા – ચાલતા એક એક પળ ને મેં માણી હતી..એવું નતું કે એ રસ્તે એટલા વર્ષો થી હું ગઈ જ નથી પણ કારણો અને જિંદગી ના સમીકરણો,અર્થો, દિશાઓ બદલાય છે.., ધીમે ધીમે આપણને ભૂલાવા માં નાખી ને. અરે આંઠ થી વધારે વર્ષો માં શું નથી બદલાતું?! જેવી ત્યાં પોહચી અને મારા હૈયામાં યાદોનું ઝરણું ફૂટ્યું હતું. હું મારા બાળપણ માં પોહચી ગઈ હતી. બાળપણ માં જેવો હતો એવો જ ઉલ્લાસ, અચરજ, ખુશી,… કોઈ ફેન્ટેસી દુનિયા થી વિશેષ એ ક્ષણ નો જાદુ હતો મારા પર….એજ અંબા માતા નું સુંદર મંદિર, એની પાસે થોડી ખુલ્લી જગા છે, ત્રણ – ચાર બાકડા છે (ગણતરી માં બૌ ધ્યાન ના દઈએ એવા અલ્લડ અમે હો..:P), એક નાની નવી ઓરડી છે, અને થોડે દૂર તલાવડી છે જ્યાં અમે હોડી તરવા મૂકતા અને છોડ,વૃક્ષો તો ખાસ મારા આકર્ષણ નું કેન્દ્ર રેહતા અને આજે પણ એજ વિસ્મયતા એમને જોઈ ને થાય છે. એજ તો પ્રકૃતિની કરામત!

દેખીતી રીતે તો આજે મંદિર રીનોવેશન પછી વધારે સુંદર થઇ ગયું છે અને તળાવ લેક થઇ ગયું છે પણ જો મને પૂછવા માં આવે તો હું કહું કે જેને આપણે ખરેખર નિહાળીએ છીએ એ બદલાતું જ નથી. જેમકે મંદિર ના પ્રાંગણ માં એક જાજરમાન વડલો છે અને હતો જ ને..એજ જગ્યા એ ઉભો છે પોતાનો ઈતિહાસ એની વડવાઈઓ માં ફેલાવી ને,(.ક્યારેક જોશો અને વિચારશો તો જરૂર ખબર પડશે કે દરેક વૃક્ષ ને પોતાનો ઈતિહાસ હોય છે, એવું કેમ એ હવે બાળપણ ની યાદો વાગોળવાનું થશે ત્યારે લખીશ..)મંદિરનો ઘંટ, મૂર્તિઓ,આરતી વખતે બોલાતી ધૂનો,દાન માટે મૂકવામાં આવતું પાત્ર,.. શું આ બધું બદલાય છે??

જવાબ છે ના… આહા! કદાચ આજ છે જિંદગી!

* મને ગમતી કવિતાઓમાં પોતાને વ્યક્ત ના કરું એવું બને..?!

બધુંયે એમ ને એમ રહે છે
આ પડદા – આ બારી – આ કૂંડાં
જરાય બદલાતાં જ નથી.
પણ કોણ જાણે શું થાય છે,
ક્યારેક ક્યારેક
ફૂલોમાં રંગ ભરાઈ આવે છે,
ટેબલક્લૉથ પર – તકિયા ઉપર
ચિત્રો બધાં અકારણ હસે છે,
દીવાલો જાણે હમણાં બોલશે,
આજુબાજુ વીખરાયેલી બધી ચોપડીઓ
શબ્દે – શબ્દે
બધા ભેદ ખોલશે,
અજાણતાં જ હોઠ ઉપર ગીત આવી જાય છે.
સુખ શું આ જ છે?
બદલાતું તો કંઈ જ નથી…
આ પડદા – આ બારી – આ કૂંડાં…

– કીર્તિ ચૌધરી (અનુ. નિરંજન સટ્ટાવાલા)

***

બધું જ મનની તિરાડમાંથી આવે
ને સરક સરક સરકીને સ્પર્શતું જાય.
કંઈ કશુંય તે ના થાય,
આ આમ હોવાનું વંચાય: કહો કે ભાન
અમસ્તું..:)

Posted in Uncategorized | 3 Comments

Female Fantasy Revealed!!


“MEN are from Mars and women are from Venus.”  Ah! You might be heard this famous line rather you can consider this as a theory that a man and a woman shares from time being. And on which an endless discussions carried by generations and forwarded to next generation. 😛 Even one entire book “Men Are from Mars, Women Are from Venus “has been written by John Gray (The book is on the bestseller list, of course..;))

 First of all let’s brush up what actually this theory holds…So here it reveals…

 Actually Mars is regarded as a very hot, violent, and red planet, and men are said to be from Mars because man has the same characters as Mars. But Venus is comparatively a cold planet, also Venus is associated with love and attraction and so woman are said to have come from it. Also Venus is beautiful.:)

So in a way men are consider as HOT not women..Upss….;)

Well so what a woman desires in her MAN. He should be (You can place ‘must’, I mean imagine karne baithe hi he to phir ‘ek’ hi bar me moke ka pura fayda kyu na liya jaye! :D) handsome hunk, having 6ft height and macho body, Greek nose, sex appeal, blah…blah…Yes all these define men in their looks and women really looking forward to them..:P  

Well these “looks of Men” component gives only an outline to woman’s fantasy of his MAN.  It is much deeper than what iceberg reveals just like a man’s fantasy for his woman…J

The root of female’s fantasy of men is in men’s traits because these traits actually define the core of every being. I come up with seven traits that any women desire (not then suppose..:P) in MEN..Let’s get down in the sea where actual ice berg floats!!

  • A Sense Of Fun/A Sense of humor is the BIG ONE..  All women — especially the most attractive ones — are always looking for men who like to have fun and do adventurous, extraordinary things. The fact for such craziness of women is that how hard she tries to be witty men always ahead of them naturally not tried..;)

In short a man who keeps her woman laughing triumph over her heart (Oh and an awesome sense of humor, it drives women wild.:P)

  • Intelligence can be very attractive to intelligent women. If a man knows how to use it in a right way then nothing fantasize her more than that. IQ matters after all..
  • A Woman is always looking forward to “a touch of class” and culture in her man. A touch of class in his selection of food to fashion attracts a woman like magnet. 

       To be continued…..

 

 

Posted in Uncategorized | 1 Comment

અકસ્માત ! :)


હમણા જ મારો અકસ્માત થયો, અરે ગણિત સાથે… કેમ લે ના થઈ શકે?? પુસ્તક પ્રેમ ખરો એટ્લે વાંચવામા આવા સ્પિડ્બ્રેકર ના આવે  તો મજા શું …જરા હલબલાવી ગયો કેમ કે હતુ ગણિત તો પણ સમજ પડી ગઈ.. 😛

…એક ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો બે કાટ્ખૂણાઓ(રાઈટ એન્ગલ) જેવો હમેશા થતો રહે છે. એક સંપૂર્ણ, સુરેખ સત્ય હોઉ જોઇએ. 🙂

થોડા દિવસ પેહલા એક કવિતા મૅઈલમા આવી હતી એની એક પંક્તિ મા વાત એ હતી કે છોકરી સ્માઈલ આપે ને એમા કેટલાય છોકરાવ ના દાખલા સળગી ગયા પણ હાળુ ના મે કોઇ ને સ્માઈલ આપી છે અને ના કોઇ એ મને સ્માઈલ આપી હતી (કદાચ) તો મારુ તો આખે આખુ ગણિત હળગાયુ એનુ શુ?? વ્હેર ઇઝ શેક્સપિયર?? હેલ્લો સર!! ધિસ ઇઝ કોલ્ડ ટ્રેજડી…!! 😀

આ ગણિત માટે એક વાત તો છે કે હું જેટલી એનાથી નફરત કરું છું એટલી શિદ્દત થી એની મારા પ્રત્યેની ચાહત છે..આહ્હ!! છે કોઇ ગણિત જેવો ક્યાય?? (હેલો.. હેલો..!! ઓમ.. ઓમ.. ઓમ.. ઓમ્..અરે! કોઇ મિલ ગયા સ્ટાઈલ…પ્રયત્ન કરતા રેહવુ બીજુ શુ..? 😉 )

Posted in Uncategorized | 1 Comment

મારો વિષય “પ્રેમ”


 

 સ્કૂલમાં હતી ત્યારે અમુક મારા ‘પ્રિય’ વિષયો  હતા જે મને જરાય ભણવા ગમતા નહોતા. 😛  એ લૅક્ચર માં ક્લાસ માં મારું ધ્યાન હોય જ નહિ. મને હજી યાદ છે, લૅક્ચરમાં નોટબૂક ના છેલ્લા બે પાના (અરે પૂઠું પણ ) ચીતરી કાઢ્યા  હોય,રબ્બર  પર નામ લખાયા હોય, નાસ્તો ખવાઈ ગયો હોય, અને આવું કઈ કરવા ના મળ્યું હોય તો બારી ની બાર ડાફોળિયા માર્યા હોય. 😀  અને એ  વિષયોમાંથી  જેની પરીક્ષા આવે એટલે તરત મને  તાવ ચઢી જતો તો.:P
ચિત્ર વિષય  પ્રમુખ વિષયો માં ના આવતો હોવા છતા  એની પરીક્ષા વખતે મારી જે બેન્ડ્ વાગી જતી ‘તી એ તો અવર્ણનીય છે અને એટલે જ અદભૂત  છે!!
 
એ વિષયો એ વખતે ભલે ત્રાસદાયક રહ્યા હોય પણ આજે એ બધાએ  મારા જીવન ઘડતર માં ખાસ ભાગ ભજવ્યો છે ( હા, ગણિત તે પણ ;)). તો એના પર મેં વિચાર્યું  કવિતા લખાવી જોઈએ એટલે લખી નાખી. મેં એ  વખતે લમણાં લીધા તે હવે તમે પણ માથું પછાડો બીજું શું?  બીજી વાતો પછી પેહલા કવિતામાં ડૂબકી મારીએ..( તમે શું સમજ્યા ઈ સમજયી ગયું મને હો..;)) 
 
સૌથી પ્રિય વિષય સૌથી પેહલા. આહ્હ..!! 😛
 
ના સમજાય!!

મને મનમાં રચાતો કાટખૂણો અને એમાંથી છેદાતો અંશ સમજાય,
તો પણ મને ભૂંડું ભૂમિતિ ના સમજાય..
 
મને ચિત્રોમાં છુપાયેલી કવિતા અને એમાં છુપેલી કલ્પના સમજાય, 
પણ હાળુ મારી આંગળીઓ ને ઈ  કેમ ચીતરાય એ ના સમજાય..
 
મને અર્થો નું શાસ્ત્ર સમજાય, 
તો પણ મને અર્થશાસ્ત્ર ના સમજાય.. 
 
મને આમ નાગરિક ની પીડા સમજાય, 
તો પણ મને નાગરિક ના સમજાય… 
 
મને મનનું વિજ્ઞાન સમજાય, 
તો પણ મને મનોવિજ્ઞાન ના સમજાય… 
 
મારું મન મારા સાથે પોલિટિક્સ્ રમે અને મને એ સમજાય,
તો પણ મને પોલિટીકલ સાઈન્સ ના સમજાય…
 
મને સતત લાગ્યા કરે કે મને ના સમજાયું એ  બધું,
અને મને સમજાયું બીજું બધું; 
જો તને એં સમજાયું હોય તો તને ના  સમજાય આ બધું..:P 
 
ભલે એ  વિષયો ની ચોપડીંયુ માં જે આવતું હતું ઈ કદી મને સમજાયું નતું  પણ છતા એ  વિષયો એ મને બહુ શીખવ્યું છે. બધા બધું ચોપડીમાં થી નથી શીખી શકતા, એની પર એ  લોકો પોતાની રીતે જોઈ – જાણી – વાંચી ને  શીખી લે છે એવું મારું માનવું છે. એમને  એ  પુસ્તકમાં જે પીરસેલું હોય છે એ  રસહીન લાગતું હોય છે, આપેલા નિયમો તોડવા મરોડવા જેવા લાગતા હોય છે  કદાચ. 🙂
 
કોઈકે કીધું છે કે, ( નામ નથી ખબર ;)) જિંદગી એ ક્લાસરૂમ ની બહાર જે પ્લૅગ્રાઉડ છે ત્યાં છે. શું વિચાર છે..વાહ!! 
 
અને મને તો જિંદગી ના બધા જ વિષયો કોઈ અદભૂત કવિતા અને સુંદર ચિત્રો જેવા જ લાગ્યા છે…:)
Posted in Uncategorized | Leave a comment